અમદાવાદ શહેર કોટડા પોલીસ સ્ટેશનના લોકાર્પણમાં આવેલા મુખ્ય મહેમાન ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી વિકાસ સહાય ગુજરાત , અમદાવાદ કમિશનર જી.એસ મલિક, સાંસદ કિરીટભાઈ સોલંકી , સાંસદ હસમુખભાઈ પટેલ, અમદાવાદ મેયર પ્રતિભાબેન જૈન, ઉપસ્થિત રહ્યા હતા. નવા બનેલા શહેર કોટડા પોલીસ સ્ટેશનની સૌપ્રથમ રીબીન Read more...