અયોધ્યા માં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થતા ની સાથે જ ગુજરાતમાં લોકોએ ઠેર ઠેર શ્રીરામના નારા લગાવીને ઉજવણી કરવામાં આવી હતી પ્રતિષ્ઠા થઈ ત્યારે ઘણા બધા શ્રદ્ધાળુ ભાવવિભોર બન્યા હતા અમદાવાદમાં નરોડામાં લક્ષ્મીવિલાસ સોસાયટીના રહીશોએ આખી સોસાયટીને રંગોળી થી સુશોભિત કરી હતી તેમજ ફટાકડા ફોડીને મહોત્સવ મના Read more...