આ મંદિરની સ્થાપના લગભગ ઇસવીસન 953 ને વિક્રમ સંવત 1010 પોષ વદ આઠમના રોજ કરેલી ગામની માન્યતા મુજબ આ મૂર્તિ 1100 વર્ષ જૂની છે કહેવાય છે કે આજથી લગભગ 1100 વર્ષ પહેલા જગાણા ગામ જે પાલનપુર પાસે આવેલું છે ત્યાં ખોદકામ કરતાં આ મૂર્તિ સ્વયંભૂ મળી હતી ત્યાંથી આ મૂર્તિ ને પ્રતિષ્ઠા માટેબીજે ગામે લઈ જવામાં આ Read more...