ઉત્તર ગુજરાતનું પ્રસિદ્ધ જૈન તીર્થ. શંખેશ્વર
ઉત્તર ગુજરાતનું પ્રસિદ્ધ જૈન તીર્થ. શંખેશ્વર ઉત્તર ગુજરાતમાં રાધનપુર જિલ્લામાં મુંજપર ગામ પાસે આવેલું છે. શંખેશ્વરનું પ્રાચીન નામ ‘શંખપુર’ શિલાલેખો તેમજ ગ્રંથોમાંથી મળી આવે છે; પરંતુ શંખપુરમાં રહેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના વિશેષ મહિમાને કારણે તે ‘શંખેશ્વર તીર્થ’ તરીકે વધુ પ્રસિદ્ધિ પામ્યું છે.
અહીં આવતા ભક્તોની મનોકામના પણ પૂર્ણ થાય છે. એવું કહેવાય છે કે, આખા ભારત વર્ષમાં ગત ચોવીસીની આટલી પ્રાચીન પ્રતિમા ક્યાંય જોવા મળતી નથી. શંખેશ્વરમાં શ્રી પાર્શ્વનાથની જે પ્રતિમા છે, તે અગાઉ વિવિધ દેવલોકોમાં પણ પૂજાઈ છે.
https://www.youtube.com/watch?v=KaxMBt3O1HU&t=61s
Comment