MPમાં મોહન યાદવે CM પદના શપથ લીધા:દેવડા અને રાજેન્દ્ર શુક્લાએ ડેપ્યુટી CM પદના શપથ લીધા, મંચ પર મોદી
MPમાં મોહન યાદવે આજે મધ્યપ્રદેશના CM પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. મોહન યાદવ MPના 21મા મુખ્યમંત્રી બન્યા છે. ભોપાલના મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં આ સમારોહનું યોજાયો છે. જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લા ડેપ્યુટી CM પદના શપથ લીધા
ભોપાલમાં શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હાજર છે.
Comment