મહાદેવ સટ્ટા કાંડ માધુપુરા સટ્ટા કાંડ મા 1800 કરોડ કરોડની તપાસના મૂળિયા સિંગાપુર દુબઈ સુધી પહોંચ્ય
માધુપુરા સટ્ટા કાંડ મા 1800 કરોડ કરોડની તપાસના મૂળિયા સિંગાપુર દુબઈ સુધી પહોંચ્યા રવિ ઉર્ફે ટાયરની સેન્ટ્રલ એજન્સી એ ધરપકડ કરી છે
ક્રિકેટની વાત આવે અને સટ્ટો રમાતો હોય અને તેમાં ગુજરાતની વાત ન આવે તો આ બધી વાત ક્યાંક અધૂરી હોય તેવું લાગે છે, કારણ કે ગુજરાતના સૌથી મોટા બુકી રાજકીય કનેક્શનનો પણ ધરાવે છે અને પોલીસ કનેક્શન પણ ધરાવે છે.
ત્યારે ફરી એક વખત મહાદેવ બુકનું કનેક્શન અને ગુજરાતના મહત્ત્વની અટકેલી તપાસમાં આ ધરપકડ ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે. કારણ કે જો ગુજરાત પોલીસને તેની પૂછપરછ કરવા મળશે તો અનેક લોકો બેનકાબ થાય તેવી શક્યતા છે.
Comment